ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી જાહેર 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નવી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે અલગ અલગ જગ્યા ઉપર ભરતીઓ જાહેર કરવામાં આવી જેવી કે ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર અને હવાલદારના પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ વાંચીને ઓફલાઈન અરજી કરી શકે છે.
ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી જાહેર 2024 માટે ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે સંસ્થાનું નામ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી જાહેર 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે. ટેક્સ આસિસ્ટન્ટ ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતક હોવા જોઈએ. સ્ટેનોગ્રાફર ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. હવાલદાર ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.
ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી જાહેર 2024 વય મર્યાદાની વિગતો
ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી માટે અરજદારની વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 27 વર્ષ હોવી આવશ્યક છે. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિનિયમો પ્રમાણે કેટલીક છૂટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત વય મર્યાદાની અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.
ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી જાહેર 2024 પસંદગી પ્રક્રિયાની વિગતો
ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી માટે અરજદારની પસંદગી પ્રક્રિયા સ્પોર્ટ્સ ટ્રાયલ, સ્કીલ ટેસ્ટ, દસ્તાવેજોની ચકાસણી તેમજ તબીબી તપાસના આધારે કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ | આજથી શરૂ થાય છે. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09 ઓગસ્ટ 2024 |
અરજી કરવાની પદ્ધતિ
ઇન્કમટેક્સ વિભાગમાં ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો સૌપ્રથમ સત્તાવાર સૂચનાઓ ધ્યાનથી વાંચીને ત્યાર પછી સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ અરજી કરી શકે છે.
સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો, ત્યારબાદ અરજી ફોર્મમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો, ત્યાર પછી અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોને બીડાણ કરો. સત્તાવાર નોટિફિકેશનમાં આપેલ સરનામે નિયત સમયમાં અરજી ફોર્મ મોકલો. અરજી ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ 09 ઓગસ્ટ 2024 સાંજે ૬:૦૦ વાગ્યા સુધી છે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર