GNFC Bharti 2024: વિવિધ જગ્યાઓ પર નોકરીની તકો, અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2024

GNFC Bharti 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ અને કેમિકલ લિમિટેડ ( GNFC) દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ વાંચ્યા બાદ ઓનલાઇન અરજી કરી શકે છે.

GNFC Bharti 2024 ભરતીની અન્ય વિગતો જેવી કે સંસ્થાનું નામ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

GNFC Bharti 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ અને કેમિકલ લિમિટેડ ( GNFC)
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઑગસ્ટ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.gnfc.in/

GNFC ભરતી 2024

ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ અને કેમિકલ લિમિટેડ ( GNFC) ભરતી માટે વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તે GNFC વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. આ ભરતી અંગે વધુ માહિતી માટે આ લેખ અંત સુધી વાંચો.

આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 10 ઓગસ્ટ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

GNFC Bharti 2024 ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ અને કેમિકલ લિમિટેડ ( GNFC) ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો નીચે આપેલ લિંક અથવા તો નીચે જણાવેલ પગલાંઓ અનુસરીને અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ GNFC ની સત્તાવાર વેબસાઈટ https://www.gnfc.in/ ની મુલાકાત લો.
  • ત્યાર પછી https://www.gnfc.in/career-2/ વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ Apply Now પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
  • ત્યાર પછી ફોર્મ સબમીટ કરો અને જરૂરી હોય તો અરજી ફીની ચૂકવણી કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ લિંક

GNFC Bharti સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણો અહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment