અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક, કારણ કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી ખાતામાં અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો તારીખ 23 જુલાઈ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
પોસ્ટ્સનું નામ | 1. સહાયક સ્ટેશન ઓફિસર 2. સહાયક સબ ઓફિસર 3. સહાયક ફાયરમેન (ફક્ત પુરુષ ઉમેદવારો માટે) |
પોસ્ટની સંખ્યા | 115 જગ્યાઓ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.ahmedabadcity.gov.in/ |
AMC સહાયક ઓફિસર ભરતી 2024
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પર હાલમાં કુલ 115 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો તેની Offical Website દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીનો જાહેરાત ક્રમાંક: 4 થી 6/2024-25 છે. ઉમેદવારો તારીખ 23 જુલાઈ 2024 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે વિવિધ જગ્યાઓ જેવી કે સહાયક સ્ટેશન ઓફિસર, સહાયક સબ ઓફિસર, અને સહાયક ફાયરમેન (ફક્ત પુરુષ ઉમેદવારો) માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તેની તમામ વિગતોની નીચે આપેલી છે.
AMC સહાયક ઓફિસર ભરતી 2024 માટેના માપદંડ:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક સ્ટેશન ઓફિસર, સહાયક સબ ઓફિસર, અને સહાયક ફાયરમેન (ફક્ત પુરુષ ઉમેદવારો માટે) શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તમામ વિગતો તમે સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલ જાહેરાત દ્વારા મેળવી શકો છો.
મહત્વપૂર્ણ તારીખ:
AMC ભરતી 2024 | મહત્વપૂર્ણ તારીખ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 જુલાઈ 2024 |
AMC સહાયક ઓફિસર ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે અરજી તમે ઉપરોક્ત આપેલ લિંક પરથી કરી શકો છો અથવા નીચે જણાવેલ પગલાંઓ અનુસરીને પણ કરી શકો છો.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.ahmedabadcity.gov.in/ ની મુલાકાત લો.
- ત્યારબાદ ત્યાં Recruitment વિકલ્પ પસંદ કરો.
- તમારી સમક્ષ તમામ વર્તમાનમાં ચાલી રહેલી ભરતીઓની Apply link સાથે લિસ્ટ આવી જશે.
- Apply લિંક પર ક્લિક કરો.
- તમારી તમામ વિગતો યોગ્ય રીતે ભરો.
- માન્ય દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- કેટેગરી પ્રમાણે અરજી ફીની ચૂકવણી કરો.
- એપ્લિકેશન યોગ્ય રીતે ભરાઈ ગયા બાદ, તેને સબમીટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક:
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2024 માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2024 અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2024 છે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર