અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે કોઈ સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારી તક, કારણ કે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, National Career Service અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ભરતી મેળો 2024, આ વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો આ લેખમાં જોઈશું.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024
સંસ્થાનું નામ | મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
અરજી પ્રક્રિયા | ભરતી મેળો |
ઇન્ટરવ્યૂ તારીખ | 09 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/ |
અમદાવાદ ભરતી મેળો 2024
અમદાવાદમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા તારીખ 09 જુલાઈ 2024ના રોજ સવારે 10 કલાકે અસારવા બહુમાળી ભવન, બ્લોક- ડી, પ્રથમ માળ, ગિરધર નગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. ધોરણ 10, ધોરણ 12, આઈ.ટી.આઈ, ડિપ્લોમા વગેરે જેવા અભ્યાસ ધરાવતા ઉમેદવારો આ રોજગાર મેળાનો ભાગ બની શકે છે. આ ભરતી મેળામાં જાણીતી કંપનીઓમાં જોબ મળી શકે છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો પણ આ ભરતી મેળાનો લાભ લઇ શકે છે.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024 માટે અરજી પ્રક્રિયા
અમદાવાદ ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં દર્શાવેલ લિંક દ્વારા અથવા તો અરજી પ્રક્રિયા દ્વારા આ ભરતી માટે અરજી કરી શકે છે.
- અસારવા બહુમાળી ભવન, બ્લોક- ડી, પ્રથમ માળ, ગિરધર નગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ
- રોજગાર ભરતી મેળો તારીખ 09 જુલાઈ 2024ના રોજ સવારે 10:00 કલાકે
Ahemdabad Rojgar Bharti Melo 2024 મહત્વની તારીખો
Ahemdabad Rojgar Bharti Melo 2024 | મહત્વપૂર્ણ તારીખ |
અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ | 09 જુલાઈ 2024 |
Ahemdabad Rojgar Bharti Melo 2024 મહત્વપૂર્ણ લિંક
અમદાવાદ રોજગાર ભરતી મેળો જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024ની તારીખ કઈ છે?
અમદાવાદ ભરતી મેળાની તારીખ 09 જુલાઈ 2024 છે.
અમદાવાદ રોજગાર ભરતી મેળાનું સ્થળ કયું છે?
અસારવા બહુમાળી ભવન, બ્લોક- ડી, પ્રથમ માળ, ગિરધર નગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર