એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024: ધોરણ 12 પાસ પર પરીક્ષા વગર સીધી નોકરીની તક, અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, એરપોર્ટમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. હાલમાં એરપોર્ટ ગ્રાઉન્ડની ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી શરૂ થઈ ગઈ છે તો તમે તારીખ 31 જુલાઈ 2024 પહેલાં ઓનલાઇન અરજી કરી શકો છો. Airport Ground Staff Bharti 2024, આ વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામનેશનલ કરિયર સર્વિસ
પોસ્ટનું નામએરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://www.ncs.gov.in/

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 વય મર્યાદાની વિગતો

આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 34 વર્ષ સુધીની હોવી જરૂરી છે.

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો

આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી પસંદગી પ્રક્રિયાની વિગતો

આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની કોઇ પણ પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે, તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ભરતીના નિયમો મુજબ પસંદગી કરવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબના પગલાંઓ દ્વારા અરજી કરી શકે છે

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.ncs.gov.in/ ની મુલાકાત લો.
  • ત્યારબાદ તમારી વિગતો યોગ્ય રીતે ભરો.
  • જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • તમામ માહિતી ફોર્મમાં ભર્યા બાદ કરો સબમિટ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ તારીખો

એરપોર્ટ સ્ટાફ ભરતીમહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2024

મહત્વપૂર્ણ લિંક

નોકરીની સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણોઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment