AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, અમદાવાદની અંદર ઘણા બધા મિત્રો નોકરી કરવા ઈચ્છતા હોય છે, તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉમેદવારો માટે નોકરીની સારી તક લઈને આવ્યું છે. આ ભરતી અંગેની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, વિશેની તમામ માહિતી આ વેબસાઈટ પર આપવામાં આવી છે.
AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી
અમદાવાદમાં નોકરીની શોધ કરતા મિત્રો માટે તેમજ અમદાવાદમાં રહેતા ઉમેદવારો માટે અમદાવાદની અંદર જ નોકરીની સારી તક આવી ગઈ છે. હાલમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગની અંદર વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ), એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ), તેમજ ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) ની કુલ ચાર જેટલી જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટેની પોસ્ટ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અગત્યની સૂચનાઓ, અરજી કરવાની અંતિમ તારીખ, તેમજ અરજી કેવી રીતે કરવી આ તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ની મહત્વપૂર્ણ માહિતી
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિભાગ | ફાયર અને ઇમરજન્સી |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 4 |
અરજી ફી | ₹250 |
અરજી કરવાની અંતિમ તારીખ | 12/07/2024 |
Official Website | www.ahemdabadcity.gov.in |
અરજી કરવા માટે લિંક | https://amcmodules.ahmedabadcity.gov.in/ |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગત
પોસ્ટ | કુલ જગ્યા |
ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 01 |
એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 01 |
ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 02 |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | લેવલ 12 પે મેટ્રિક પ્રમાણે 78,800 – 2,09, 200ની ગ્રેડમાં બેઝિક +નિયમ મુજબ મળવાપાત્ર ભથ્થા |
એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | લેવલ 11 પે મેટ્રિક પ્રમાણે 67,700 – 2,08, 700ની ગ્રેડમાં બેઝિક +નિયમ મુજબ મળવાપાત્ર ભથ્થા |
ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | લેવલ 09 પે મેટ્રિક પ્રમાણે 53,100 – 1,67, 800ની ગ્રેડમાં બેઝિક +નિયમ મુજબ મળવાપાત્ર ભથ્થા |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, વય મર્યાદા
ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે |
એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે |
ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, લાયકાત
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગમાં જાહેર કરવામાં આવેલી ભરતી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ), એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) અને ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) ની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, આ ઉપરાંત શારીરિક લાયકાત વિશેની માહિતી જાણવા નીચેની નોટિફિકેશન વાંચો.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, અરજી કેવી રીતે કરવી?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર જાહેર કરેલ ભરતી માટે અરજી નીચે મુજબ કરવી :
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે સૌપ્રથમ https://amcmodules.ahmedabadcity.gov.in/ વેબસાઈટ પરની મુલાકાત લેવી.
- ઉમેદવારોએ જે પોસ્ટ માટે અરજી કરવાની હોય એના માટે એપ્લાય કરવું.
- આ ઉપરાંત માંગેલી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- અરજી ફી ની ચુકવણી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજી કન્ફર્મ કરી તેની પ્રિન્ટ આઉટ ભવિષ્યના ઉપયોગ માટે લઈ લેવી.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર