બનાસ ડેરીમાં નોકરી મેળવવાની તકો, જાણો શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024

બનાસ ડેરીમાં નોકરી મેળવવાની તકો 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સોનેરી તક છે, કારણ કે બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ચાલતી બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે જેવી કે ઓફિસર, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ, અને સિનિયર એક્ઝિક્યુટિવ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. બનાસ ડેરીમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી છે, તો આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.

બનાસ ડેરીમાં નોકરી મેળવવાની તકો 2024 વિશે વધુ વિગતો

સંસ્થાનું નામ: બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ (બનાસ ડેરી)

જગ્યાનું નામ: ઓફિસર, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ, અને સિનિયર એક્ઝિક્યુટિવ

અરજી પ્રક્રિયા: ઓનલાઇન (ઇમેઇલ ના માધ્યમથી)

અરજી કરવાની છેલ્લી તારીખ: 15 જુલાઈ 2024

સત્તાવાર વેબસાઇટ: www.banasdairy.com

બનાસ ડેરીમાં ભરતી 2024

બનાસ ડેરીમાં ભરતી 2024 દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવે છે, આ ભરતીમાં ઓફિસર, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ, અને સિનિયર એક્ઝિક્યુટિવ આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવામાં આવી છે, આ અરજીઓ ઇમેઇલ ના માધ્યમથી મંગાવવામાં આવી છે.

બનાસ ડેરીમાં ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો:

અરજી કરવાની છેલ્લી તારીખ : 15 જુલાઈ 2024

બનાસ ડેરીમાં નોકરી મેળવવાની તકો માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી:

બનાસ ડેરીમાં ભરતી 2024 માટે ઉમેદવારો અહીં દર્શાવેલ લિંક દ્વારા અથવા તો નીચે જણાવેલ પગલાંઓ દ્વારા અરજી કેવી રીતે કરવી તે વિશેની સંપૂર્ણ વિગતો જાણી શકે છે.

  • આ ભરતી માટે અરજી કરવા સૌપ્રથમ ઉમેદવારોએ તેની સત્તાવાર વેબસાઇટ https://banasdairy.coop/career/ ની મુલાકાત લેવી આવશ્યક છે.
  • ઉમેદવારોનો બાયોડેટા અથવા તો રીઝયુમ (CV) અહીં દર્શાવેલ Email પર મોકલવાનું રહેશે.
  • Email: recruitment@banasdairy.coop

અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લિંક:

બનાસ ડેરી ભરતી સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment