બેંક ઓફ બરોડા ભરતી 2024: સુપરવાઇઝરની જગ્યા માટે નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2024

બેંક ઓફ બરોડા ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે હાલમાં બેંક ઓફ બરોડા દ્વારા સુપરવાઇઝરની ખાલી જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી વિશેની તમામ માહિતી તમે સત્તાવાર જાહેરાત વાંચીને મેળવી શકો છો. બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2024 છે.

બેંક ઓફ બરોડા ભરતી માટેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

બેંક ઓફ બરોડા ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો

બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે, શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે.

બેંક ઓફ બરોડા ભરતી 2024 વય મર્યાદાની વિગતો

બેંક ઓફ બરોડા સુપરવાઇઝર ની ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 45 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિનિયમો પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર છે.

અરજી ફીની ચૂકવણી

બેંક ઓફ બરોડા સુપરવાઇઝર ની ભરતી માટે ઉમેદવારને કોઈપણ અરજી ફી ભરવાની રહેશે નહીં, આ એપ્લિકેશન ફોર્મ નિશુલ્ક સબમિટ કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા

બેંક ઓફ બરોડા સુપરવાઇઝર ની ભરતી માટે ઉમેદવારોએ અરજી કેવી રીતે કરવી એ તમામ વિગતો નીચે પ્રમાણે છે.

  • બેંક ઓફ બરોડા સુપરવાઇઝર ની ભરતી માટે અરજી કરવા સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પરથી ફોર્મની પ્રિન્ટ કરાવી લેવી.
  • ત્યારબાદ આ ફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહેશે.
  • જરૂરી દસ્તાવેજો ફોર્મની સાથે એટેચ કરવાના રહેશે.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ અને દસ્તાવેજો જોડીને પરબીડિયુંમાં મૂકવાનું રહેશે.
  • આ અરજી ફોર્મ નિયત સમયમાં આપેલ સરનામા પર મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

બેંક ઓફ બરોડા ભરતી 2024મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2024

મહત્વપૂર્ણ લિંક

નોકરીની સત્તાવાર સૂચનાઓઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણોઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment