કેનેરા બેંકમાં ક્લાર્ક ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, હાલમાં કેનેરા બેંકમાં ક્લાર્કની સ્કૂલ કુલ 1250 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા કાયમી ક્લાર્કની જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો કેનેરા બેંકની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. Canara Bank Clerk Bharti 2024, આ વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.
કેનેરા બેંકમાં ક્લાર્ક ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | કેનેરા બેંક |
પોસ્ટનું નામ | કારકુન (ક્લાર્ક) |
કુલ ખાલી જગ્યાઓ | 1250 પોસ્ટ્સ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
જોબ સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2024 |
Canara Bank Clerk Bharti 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
કેનેરા બેંકમાં ક્લાર્કની ભરતી માટે અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ વિષય સાથે સ્નાતક હોવા જોઈએ, ઉમેદવાર પાસે માન્ય ડિગ્રીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, ઉમેદવાર કોમ્પ્યુટરના જાણકાર હોવા જરૂરી છે.
Canara Bank Clerk Bharti 2024 વય મર્યાદાની વિગતો
કેનેરા બેંકમાં ક્લાર્કની ભરતી માટે ઉમેદવારી અરજી કરવા માટે તેની વય મર્યાદા લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ હોવી જરૂરી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
Canara Bank Clerk Bharti 2024 અરજી ફીની વિગતો
કેનેરા બેંક ક્લાર્કની ભરતી માટે અરજી ફીની વિગત નીચે મુજબ છે:
- જનરલ/OBC/EWS ઉમેદવારો માટે ₹ 850/-
- SC/ST/PWD ઉમેદવારો માટે ₹ 175/-
- અરજી ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે.
પગાર ધોરણની વિગતો
કેનેરા બેંકમાં ક્લાર્કની ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારને દર મહિને ₹ 19,900 થી ₹ 47,920 ચૂકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયાની વિગતો
કેનેરા બેંકમાં ક્લાર્ક ભરતી 2024 માટે ઉમેદવારની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:
- પ્રિલીનરી પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- દસ્તાવેજોની ચકાસણી
- તબીબી પરીક્ષણ
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ | 01/07/2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 21/07/2024 |
પરીક્ષાની તારીખ | બાદમાં જાણ થશે |
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
કેનેરા બેંકમાં ક્લાર્કની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચીને ઓનલાઈન અરજી કરી શકે છે.
- અરજી ફોર્મ ભરવા માટે સૌપ્રથમ વેબસાઈટની મુલાકાત લો.
- તમારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સહી, અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફીની ચુકવણી કરો
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
નોકરીની સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અન્ય વિગતો જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર