Forest Guard: ફોરેસ્ટ ગાર્ડ વન રક્ષકની કુલ-823 સીધી ભરતીની CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોના નોર્મલાઇઝડ ગુણ જાહેર અંગે તાજા સમાચાર, જુઓ કેવીરીતે કરશો ચેક
Gujarat Forest Guard Result: ફોરેસ્ટ ગાર્ડ વન રક્ષકની કુલ-823 સીધી ભરતીની CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોના નોર્મલાઇઝડ ગુણ કરાયા જાહેર, મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે … Read more