સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024: ડી.ઈ.આઈ.સી. વિભાગમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2024

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ જગ્યા ઉપર ભરતી NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 13/07/2024થી તા.19/07/2024 સુધીમાં સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે. આ ભરતી માટેની જરૂરી લાયકાત, વય મર્યાદા, ઉચ્ચ માસિક વેતન તેમજ અનુભવ અંગેની માહિતી અહીં આપવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામસિવિલ હોસ્પિટલ નડિયાદ
પોસ્ટનું નામ1. ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ
2. સાયકોલોજિસ્ટ
3. મેડિકલ ઓફિસર
4. OT Technician
પોસ્ટની સંખ્યા12 પોસ્ટ
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ19 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો

ક્રમ.નંબરજગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
1ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટઆ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે કોમર્સમાં એકાઉન્ટ વિષય સાથે સ્નાતક હોવા જોઈએ, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર, કોમ્પ્યુટર સોફ્ટવેરનું નોલેજ, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ડેટા એન્ટ્રી સ્કિલ
2સાયકોલોજિસ્ટમાન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ચાઈલ્ડ સાયકોલોજી કરેલું હોવું જોઈએ.
3મેડિકલ ઓફિસરમેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS અથવા સમકક્ષ ડિગ્રી
4OT Technician12th સાયન્સ/ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર (બે વર્ષનો અનુભવ)

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024 પગાર ધોરણની વિગતો

ક્રમ.નંબરજગ્યાનું નામપગાર ધોરણ
1ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ₹ 20,000/-
2સાયકોલોજિસ્ટ₹ 14,000/-
3મેડિકલ ઓફિસર₹ 75,000/-
4OT Technician₹ 12,000/-

વય મર્યાદાની વિગતો

ક્રમ.નંબરજગ્યાનું નામવય મર્યાદા
1ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ40 વર્ષથી વધુ નહીં
2સાયકોલોજિસ્ટ40 વર્ષથી વધુ નહીં
3મેડિકલ ઓફિસર40 વર્ષથી વધુ નહીં
4OT Technician40 વર્ષથી વધુ નહીં

મહત્વપૂર્ણ તારીખો

જગ્યાનું નામમહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ13/07/2024
અરજી કરવાની છેલ્લી તારીખ19/07/2024

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી માટે અરજી કરવાની વિગતો નીચે મુજબ છે:

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  • આરોગ્યસાથી ઓનલાઈન પોર્ટલમાં PRAVESH CANDIDATE RAGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન – PRAVESH – CURRENT OPENINGS જઈ લોગ ઈન કરી ફોર્મ ભરો.
  • ઓરીજીનલ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • અધુરી વિગતોવાળી અરજી ના મંજૂર થશે.
  • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણોઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024 માટેની સત્તાવાર વેબસાઈટ કંઈ છે?

સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2024 છે.

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment