Commissioner of Municipalities Administration Bharti 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે કોઈ સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે, કારણકે કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા લીગલ ઓફિસરની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લીગલ ઓફિસરની આ પોસ્ટ માટે ભરતી 11 માસના કરાર આધારિત જાહેર કરવામાં આવી છે, આ ભરતી માટે ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો અહીં આપેલી છે.
Commissioner of Municipalities Administration Bharti 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન |
પોસ્ટનુ નામ | લીગલ ઓફિસર |
અરજી પ્રક્રિયા | વોક ઇન ઇન્ટરવ્યૂ |
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ | 09 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://communi.gujarat.gov.in |
Commissioner of Municipalities Administration Bharti 2024
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશની અંદર લીગલ ઓફિસરની ખાલી જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લઈ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા સલાહ આપવામાં આવે છે. આ ભરતી વિશેની અન્ય વિગતો તમે શોધી શકો છો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આ લેખમાં આપી છે.
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી?
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી તે ક્રમ અનુસાર નીચે મુજબ છે:
- આ પોસ્ટ માટે લાયકાત ઉમેદવાર કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશની કચેરી ગાંધીનગર ખાતે તા 09 જુલાઈ 2024ના રોજ બપોરે ૩:૦૦ કલાકે ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે.
- ઇન્ટરવ્યૂ સ્થળ: કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશની કચેરી, બ્લોક નં. ૧, બી -૨- વિંગ, ભોંય તળિયે, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦- એ, ગાંધીનગર.
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતી 2024 મહત્વની તારીખો
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતી 2024 | મહત્વપૂર્ણ તારીખો |
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ | 09 જુલાઈ 2024 |
મહત્વપૂર્ણ લિંક:
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતી 2024 સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ – અગત્યના પ્રશ્નો
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતીમાં ઇન્ટરવ્યૂ સ્થળ કયું છે?
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશની કચેરી, બ્લોક નં. ૧, બી -૨- વિંગ, ભોંય તળિયે, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦- એ, ગાંધીનગર.
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ કંઈ છે?
કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ભરતી માટે ઇન્ટરવ્યૂ તારીખ 09 જુલાઈ 2024 છે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર