ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન પ્રમાણે ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 6 પોસ્ટ માટે કુલ 13 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, તે માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 કુલ જગ્યાઓ
પોસ્ટનું નામ | વર્ગ | કુલ જગ્યાઓ |
ડેઝીગ્રેટડ ઓફિસર | વર્ગ-૨ | 1 |
બાગાયત સુપરવાઇઝર | વર્ગ -૩ | 1 |
ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર | વર્ગ -૩ | 3 |
કચેરી અધિક્ષક -વિજીલન્સ ઓફિસર | વર્ગ -૩ | 6 |
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 | વર્ગ-૧ | 1 |
ફાયર ઓફિસર | વર્ગ-૨ | 1 |
ડેઝીગ્રેટડ ઓફિસર વર્ગ-૨ વિશેની લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 દ્વારા ડેઝીગ્રેટડ ઓફિસર વર્ગ-૨ ની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 44 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારને ₹ 44, 900થી ₹ 1,42,400 સુધી પે મેટ્રિક્સ લેવલ 8 મળશે. આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
બાગાયત સુપરવાઇઝર વર્ગ -૩ વિશેની લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 દ્વારા બાગાયત સુપરવાઇઝર વર્ગ -૩ ની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી 35 વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારને ₹ 39, 900થી ₹ 1,26,600 સુધી પે મેટ્રિક્સ લેવલ 7 મળશે. આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ -૩ વિશેની લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 દ્વારા ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ -૩ ની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 39 વર્ષથી ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારને ₹ 39, 900થી ₹ 1,26,600 સુધી પે મેટ્રિક્સ લેવલ 7 મળશે. આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
કચેરી અધિક્ષક -વિજીલન્સ ઓફિસર વર્ગ -૩ વિશેની લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 દ્વારા કચેરી અધિક્ષક -વિજીલન્સ ઓફિસર વર્ગ -૩ ની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 18થી 39 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારને ₹ 39, 900થી ₹ 1,26,600 સુધી પે મેટ્રિક્સ લેવલ 7 મળશે. આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 વિશેની લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 દ્વારા કચેરી અધિક્ષક -વિજીલન્સ ઓફિસર વર્ગ -૩ ની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારને ₹ 56, 100થી ₹ 1,77,500 સુધી પે મેટ્રિક્સ લેવલ 10 મળશે. આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
ફાયર ઓફિસર વર્ગ-૨ વિશેની લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 દ્વારા કચેરી ફાયર ઓફિસર વર્ગ-૨ ની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારને ₹ 44, 900થી ₹ 1,42,400 સુધી પે મેટ્રિક્સ લેવલ 8 મળશે. આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે તે માટે અરજી કરવાના પગલાઓ નીચે મુજબ છે:
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ મુલાકાત લો.
- Latest Updates વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ શોધો અને નવા વપરાશ કર્તા તરીકે નોંધણી કરો.
- પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો અને ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો અને અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
ડેઝીગ્રેટડ ઓફિસર વર્ગ-૨ | અહીં ક્લિક કરો |
બાગાયત સુપરવાઇઝર વર્ગ -૩ | અહીં ક્લિક કરો |
ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ -૩ | અહીં ક્લિક કરો |
કચેરી અધિક્ષક -વિજીલન્સ ઓફિસર વર્ગ -૩ | અહીં ક્લિક કરો |
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-૧ | અહીં ક્લિક કરો |
ફાયર ઓફિસર વર્ગ-૨ | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર