Gpsc ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ સારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે જ છે, કેમ કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2024 માટે નોંધપાત્ર ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની અંદર કુલ 172 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. હાલના સમયમાં નોકરી શોધતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી વિશે અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો અહીં આપવામાં આવેલી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન છે, જેથી ઉમેદવારોએ તારીખ 22 જુલાઈ 2024 પહેલા ફોર્મ ભરી દેવું.
GPSC ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 172 પોસ્ટ્સ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા હાલમાં કુલ 172 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીનો જાહેરાત નંબર ૧/૨૦૨૪-૨૫ થી ૧૭/૨૦૨૪-૨૦૨૫ છે. આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી શરૂઆત તારીખ 08 જુલાઈ 2024 છે અને અંતિમ તારીખ 22 જુલાઈ 2025 છે, અન્ય વિગતો મેળવવા માટે GPSC ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીઓ જાહેર કરવામાં આવી છે, આ ભરતી માટની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો સત્તાવાર વેબસાઈટ પર પ્રદાન કરવામાં આવી છે.
GPSC ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાના પગલાઓ:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC ભરતી 2024) ભરતી માટે અરજી કરવા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઇ શકે છે અથવા તો અહીં જણાવેલા પગલાં અનુસરીને પણ ઓનલાઇન અરજી કરી શકે છે.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ ની મુલાકાત લો.
- ત્યારબાદ વેબસાઈટ પર નવીનતમ ભરતીઓ પર ક્લિક કરો
- ત્યારબાદ નવા વપરાશ કર્તા વિકલ્પ પસંદ કરો
- ત્યારબાદ ઉમેદવારોએ પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાનો રહેશે.
- ફોર્મ ભર્યા બાદ તેને સબમીટ કરો અને અરજી ફી ની ચુકવણી કરો
- ઓનલાઇન સબમીટ કરેલ એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ ભવિષ્યના ઉપયોગ માટે લઈ લો.
મહત્વપૂર્ણ તારીખો:
GPSC ભરતી 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજી કરવાની શરૂઆત તારીખ | 08 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 જુલાઈ 2024 |
મહત્વપૂર્ણ લિંક:
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર