વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર: નમસ્કાર પ્રિય વાંચકો, ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા હાલમાં વર્ષ 2024-25 માટે શૈક્ષણિક વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, દ્વારા આજે આ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ શૈક્ષણિક કેલેન્ડર GSEB School Celendar 2024-25 માટે જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર
શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર વર્ષ 2024-25ના અંતર્ગત જેની અંદર શિક્ષણના સત્રો, શાળાની પરીક્ષાની તારીખો, પરીક્ષાઓની અગત્યની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો આ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓની તારીખોની વિગતો આ કેલેન્ડરમાં દર્શાવવામાં આવે છે. આ તારીખોની અંદર સરકાર દ્વારા જે ફેરફાર કરવામાં આવે તે માન્ય રહેશે.
શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં આવનારા સમયમાં સરકારશ્રી દ્વારા જે કાંઈ પણ ફેરફાર કરવામાં આવે તે માનવામાં આવશે. આ માહિતી તમારી તાબાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મોકલી દેજો.
દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન વિશેની માહિતી
દિવાળી વેકેશનની તારીખ 28 ઓક્ટોબર 2024 થી 17 નવેમ્બર 2024 સુધીના સમયની રહેશે, જેમાં કુલ રજાઓ 21 થાય છે. ઉનાળો વેકેશનની તારીખ 05 મે 2025 થી 08 જૂન 2025 સુધીના સમયની રહેશે, જેમાં કુલ રજાઓ 35 દિવસની રહેશે. ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ 2025-26 તારીખ 09 જૂન 2025થી રાબેતા મુજબ શરૂ થશે.
મહત્વપૂર્ણ લિંક:
શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2024-25 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર