GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી જાહેર, 502 જગ્યા માટે બમ્પર ભરતી અહીં જાણો માહિતી

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી જાહેર, 502 જગ્યા માટે બમ્પર ભરતી અહીં જાણો માહિતી, ગુજરાત ગૌણ સેવા દ્વારા હમણાં ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ જાહેરાતમાં અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતીના ચેરમેન હસમુખ પટેલ ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે ખેતી મદદનીશ અને બાગાયત મદદનીશ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેની નોટિફિકેશન વેબસાઈટ પર આપવામાં આવેલ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી- GSSSB Recruitment 2024

જાહેરાત સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ભરતી જગ્યાનું નામ– ખેતી મદદનીશ :436
– બાગાયત મદદનીશ : 52
– મેનેજર (અતિથિગૃહ) : 14
ભરતી વર્ગવર્ગ ૨-૩
Official Website https://ojas.gujarat.gov.in/
https://gsssb.gujarat.gov.in/
અરજી કરવાની અંતિમ તારીખ23/07/2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી જાહેરાત

વર્તમાન સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતીની સીધી જાહેરાત બહાર પાડવામાં આવી છે, આ ભરતીમાં જો તમે પણ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો Ojas ઓફિશિયલ વેબસાઈટ પરથી તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે આ ઉપરાંત તેની લીંક નીચે આપેલ છે તમે ત્યાંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.૨૦/૦૭/૨૦૨૪ થી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૨૩/૦૭/૨૦૨૪ સુધી માન્ય છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યા
ખેતી મદદનીશ436
બાગાયત મદદનીશ52
મેનેજર (અતિથિગૃહ)14
કુલ જગ્યાઓ502

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે જગ્યા

ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર છે, ગુજરાત ગૌણ સેવા દ્વારા કુલ 502 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, તેની તમામ માહિતી અમે આ પોસ્ટમાં આપીશું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે સૌપ્રથમ તમારે Ojas ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
  • મુલાકાત લીધા બાદ તમારે નવી ભરતી Option પસંદ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારે Apply ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આટલું કર્યા પછી તમારે તમામ વિગતો વાંચી પોતાની સાચી વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે.
  • સંપૂર્ણ રીતે ફોર્મ ભરાઈ ગયા બાદ, તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો જરૂરી હોય તો અરજી ફી ચુકવો,
  • ભવિષ્યનો ઉપયોગ માટે આ અરજીની પ્રિન્ટઆઉટ લો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક- GSSSB Recruitment 2024

Online Apply Form GSSSB Recruitment 2024 Click Here
GSSSB Recruitment 2024 Apply Now Click Here
Home PageClick Here
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment