ગુજરાત ખેતી બેંકમાં ભરતી જાહેર 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે કારણ કે ધી ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 177 શાખાઓ અને 17 જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં 237 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ ધ્યાનથી વાંચ્યા બાદ અરજી કરી શકે છે.
ગુજરાત ખેતી બેંકમાં ભરતી જાહેર વિશેની અન્ય વિગતો જેવી કે સંસ્થાનું નામ, જગ્યાનું નામ, કુલ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
ગુજરાત ખેતી બેંકમાં ભરતી જાહેર 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | ધી ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | www.khetibank.org |
ગુજરાત ખેતી બેંકમાં ભરતી જાહેર કઈ કઈ પોસ્ટ માટે ભરતી?
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર | 02 |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર | 02 |
મેનેજર | 02 |
મેનેજર | 20 |
આસિસ્ટન્ટ મેનેજર | 01 |
આસિસ્ટન્ટ મેનેજર (આઈ.ટી.) | 05 |
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ | 50 |
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ બી | 60 |
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઇવર) | 20 |
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) | 75 |
અરજી ફીની ચૂકવણી
ગુજરાત ખેતી બેંકમાં ભરતી જાહેર માટે અનુક્રમ નંબર 1થી 8ની કેડર માટેના ઉમેદવારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમુના મુજબની અરજી સાથે ₹ 300 બેંક QR કોડથી જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત અનુક્રમ નંબર 9થી 10 કેડર માટેના ઉમેદવારોએ ₹ 150 બેંક QR કોડથી જમા કરાવવાના રહેશે.
અરજી કરવાની પદ્ધતિ
ગુજરાત ખેતી બેંકની ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ www.khetibank.org તેમજ એજન્સીની વેબસાઈટ www.ethosiindia.com પરથી ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે. ફોર્મ માં દર્શાવેલ મુજબ સંપૂર્ણ વિગતો ભરીને તારીખ 16 ઓગસ્ટ 2024 સુધીમાં નક્કી કરેલ સરનામે પહોંચાડવાનું રહેશે.
અરજી કરવાનું સરનામું
ETHOS HR Management & Projects Pvt.Ltd., Ornet Arcade, 101-102, opp, AUDA Garden, Near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahemdabad Gujarat 380054.
ભરતી અંગેની સંપૂર્ણ વિગતો નીચે છે:
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર