ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી 2024: પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2024

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે જો તમે ધોરણ 10 પાસ કરેલું હોય, તો તમે પરીક્ષા વગર સીધી નોકરી મેળવી શકો છો. આ ભરતી તારીખ 21 જૂન 2024 ના રોજ ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ કોટન યાર્ન વિભાગમાં સિક્યુરિટી ગાર્ડની ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો આ લેખમાં જોઈશું.

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામએપ્રેન્ટીસશીપ ભારત
પોસ્ટનું નામચોકીદાર
કુલ ખાલી જગ્યાઓ02
અરજી કરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન

ગુજરાત ચોકીદાર ભરતી 2024 માટેની અન્ય માહિતી

ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ કોટન યાર્ન વિભાગમાં સિક્યુરિટી ગાર્ડ માટે કુલ 02 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 1 વર્ષના કરાર આધારિત કરવામાં આવી રહી છે, આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી તેમજ તેમનું કાર્ય દ્વારા આ સમયગાળો આગળ જતા વધારવામાં પણ આવી શકે છે.

ગુજરાત ચોકીદાર ભરતી 2024 માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેઓની શૈક્ષણિક લાયકાત દ્વારા કરવામાં આવશે. આ ભરતી માટે જે ઉમેદવારોની પસંદગી થાય છે તેમને ₹8000થી 10000 સુધીનો માસિક પગાર ચૂકવવામાં આવશે. ગુજરાત ચોકીદારમાં પસંદગી પામેલ ઉમેદવાર ની કામગીરી અઠવાડિયામાં 6 દિવસની રહેશે અને 1 દિવસ રજા આપવામાં આવશે.

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી 2024 માટેની મહત્વપૂર્ણ તારીખો:

ગુજરાત ચોકીદાર ભરતી 2024 માટેની જાહેરાત તારીખ 21 જૂન 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી, આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો તારીખ 26મી જુલાઈ 2024 પહેલા ઓનલાઇન અરજી નોંધાવી શકે છે.

અરજી ફી:

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે અરજી ફી નિશુલ્ક રાખવામાં આવી છે, આ ભરતી માટે તમામ કેટેગરીના ઉમેદવારો પોતાની અરજી નોંધાવી શકે છે. સામાન્ય કેટેગરી તેમજ પછાત વર્ગના ઉમેદવારો પણ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત:

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. કોઈપણ માધ્યમિક શાળા પાસ ઉમેદવાર અરજી કરી શકે છે અને પરીક્ષા વગર નોકરી મેળવી શકે છે.

વય મર્યાદા:

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ હોવી જોઇએ, તેમજ મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જરૂરી છે. આ ઉપરાંત અનામત વર્ગના સ્ત્રી અને પુરુષ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર છે.

પગાર ધોરણ:

ગુજરાત ચોકીદાર ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારોને માસિક રૂ. 8000થી 10000 મળવાપાત્ર થશે.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે ઉમેદવારોની પસંદગી કોઇપણ લેખિત પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત અને તબીબી તપાસના આધારે મેળવેલ ગુણ પ્રમાણે પસંદગી કરવામાં આવશે.

ગુજરાત ચોકીદાર ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા:

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે ઉમેદવારો અરજી અહીં આપેલ લિંક અથવા તો નીચે જણાવેલ પગલાંઓ અનુસરીને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોને ભારત સરકારનું એપ્રેન્ટીસશીપ પોર્ટલ પર જઇને અરજી કરી શકે છે.

  • આ ભરતી માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.apprenticeshipindia.gov.in/ ની મુલાકાત લો.
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઇટના Home Page પર ‘આ ભરતી માટે અરજી કરો’ વિકલ્પ પસંદ કરવાનું રહેશે.
  • નવા વપરાશ કર્તા તરીકે નોંધણી કરો. ત્યાં જરૂરી માહિતી દાખલ કરો અને સબમિટ કરો. જો તમે આ પોર્ટલ પર પહેલા નોંધણી કરાવી હોય તો, તમારે બીજી વખત નોંધણી કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ લોગીન કરીને અરજી કરી શકો છો.
  • તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દ્વારા લોગીન કરો
  • ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટેનું ફોર્મ તમારી સામે ખુલશે, ત્યાં તમારી માહિતી ભરો.
  • યોગ્ય લાગતા દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો.
  • તમારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મમાં ભરેલી માહિતી ચકાસો અને એપ્લિકેશનને સબમિટ કરો, ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.

જરૂરી દસ્તાવેજોની યાદી:

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા જરૂરી દસ્તાવેજોની યાદી નીચે પ્રમાણે છે:

  • આધારકાર્ડ
  • ધોરણ 10 ની માર્કશીટ
  • રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • ઇ-મેલ આઇડી
  • મોબાઈલ નંબર
  • સહી અને અન્ય વિગતો

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ગુજરાત સિક્યુરિટી ગાર્ડ સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?

શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

ગુજરાત સિક્યુરિટી ગાર્ડ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 26મી જુલાઈ 2024 છે

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment