IBPS Recruitment 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો , તો મિત્રો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા ક્લાર્કની કુલ 6128 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, IBPS પોર્ટલ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. તમે આ વિશે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં જોઈશું.
IBPS Recruitment 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) |
પોસ્ટનું નામ | ક્લાર્ક |
કુલ જગ્યાઓ | 6128 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી શરૂઆત તારીખ | 01 જુલાઈ 2024 |
છેલ્લી તારીખ | 21 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.ibps.in |
IBPS ભરતી 2024
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ( IBPS ભરતી 2024) દ્વારા હાલમાં કુલ 6128 જેટલી જગ્યાઓ માટે ક્લાર્ક ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા તેમજ આ જગ્યા માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તેની તમામ વિગત નીચે આપેલી છે.
IBPS ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાના પગલાઓ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ( IBPS ભરતી 2024) ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે તમામ પગલાંઓ નીચે મુજબ છે:
- આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in ની મુલાકાત લો.
- ત્યારબાદ Recent Updates વિકલ્પ પસંદ કરો
- CRP – Clerks – XIV શોધો અને નવા વપરાશકર્તા વિકલ્પો પસંદ કરો.
- ત્યારબાદ તમારો ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમીટ કરો અને જરૂરી હોય તો અરજી ફી ભરો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લઈ લો.
IBPS Bharti 2024 મહત્વની તારીખો
અરજી શરૂઆતની તારીખ | 01 જુલાઈ 2024 |
અરજીની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2024 |
મહત્વપૂર્ણ લિંક:
IBPS ભરતીની નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર