IBPS SO Bharti 2024: સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ પર ભરતી જાહેર, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024

IBPS SO Bharti 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ IBPS SO ઓફિસર પોસ્ટ પર ભરતી માટે કુલ ખાલી જગ્યાઓ 896 નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે મહિલાઓ અને પુરુષો બંને ઉમેદવારો અરજી કરી શકે છે. IBPS SO Bharti માટેની અન્ય વિગતો જેવી કે સંસ્થાનું નામ, જગ્યાનું નામ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

IBPS SO Bharti 2024 વિશેની માહિતી- IBPS SO ઓફિસર પોસ્ટ પર ભરતી જાહેર

સંસ્થાનું નામઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ (IBPS)
પોસ્ટનું નામસ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)
કુલ ખાલી જગ્યાઓ896 પોસ્ટ્સ
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.ibps.in/

IBPS SO Bharti 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો

IBPS SO Bharti 2024 માટે અરજી કરનાર અરજદારોની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતક હોવા જોઈએ અથવા તો ડિપ્લોમા ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશેની અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.

IBPS SO Bharti 2024 વય મર્યાદાની વિગતો

IBPS SO Bharti 2024 ભરતી માટે અરજી કરનાર અરજદારોની વય મર્યાદા લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જરૂરી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત વય મર્યાદા વિશેની અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.

IBPS SO Bharti 2024 અરજી ફીની ચૂકવણી

  • જનરલ/OBC/EWS : ₹ 850/-
  • SC/ST/PWD : ₹ 175/-
  • તમામ ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયાની વિગતો

IBPS SO Bharti 2024 ભરતી માટે અરજી કરનાર અરજદારોની પસંદગી પ્રક્રિયા પ્રિલીન્સ અને મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજો ચકાસણી, મેડિકલ તપાસ દ્વારા કરવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

IBPS સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી માટે અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી નીચે આપેલી છે:

  • સૌપ્રથમ IBPS ની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ ની મુલાકાત લો.
  • ત્યાર પછી Recent Updates વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
  • જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • ત્યાર પછી અરજી ફીની ચૂકવણી કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ લિંક

IBPS SO ભરતી સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણોઅહીં ક્લિક કરો

IBPS SO Bharti 2024 ભરતી અંગે મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની શરૂઆત તારીખ01 ઓગસ્ટ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2024

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment