IDBI સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2024 (તબક્કો II), અહીંથી અરજી કરો

IDBI સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે IDBI બેંક લિ. સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે પડતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે કુલ 31 ખાલી જગ્યા ઉપર ભરતી આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ 01 જુલાઈ 2024થી તેની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઇ ગઇ છે. આ વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.

IDBI સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2024 વિશે માહિતી

સંસ્થાનું નામIDBI બેંક લિ. (IDBI)
પોસ્ટનું નામનિષ્ણાત અધિકારી (તબક્કો II)
ખાલી જગ્યાઓ31
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટwww.idbibank.in

IDBI ભરતી 2024 નોકરી અંગેની વિગતો:

આ ભરતીની પોસ્ટ્સ:

  • નિષ્ણાત અધિકારી (તબક્કો II)

પોસ્ટ્સની સંખ્યા:

  • IDBI ભરતી 2024 માટે કુલ ખાલી જગ્યાઓ 31 છે.

IDBI ભરતી 2024 શૈક્ષણિક લાયકાત:

  • આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની જાણકારી મેળવવા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા:

પોસ્ટ્સનું નામઉંમર
ડેપ્યુટી જનરલ મેનેજર, ગ્રેડ ‘ડી’આ ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ 35 વર્ષ અને મહત્તમ 45 વર્ષ હોવી જોઈએ.
આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ગ્રેડ ‘સી’આ ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ 28 વર્ષ અને મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ.
મેનેજર, ગ્રેડ ‘બી’આ ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ 25 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ.

અરજી ફી:

  • આ ભરતી માટે SC/ST ઉમેદવારો માટે ₹૨૦૦/- (માત્ર માહિતી શુલ્ક) GST સહિત
  • આ ભરતી માટે General, EWS, અને OBC ₹૧૦૦૦/- GST સહિત

IDBI ભરતી 2024 – અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માટે અરજી કરવા સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ www.idbibank.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ CURRENT RECRUITMENT પર ક્લિક કરો.
  • ત્યારબાદ ફોટો અને સહી સાથે યોગ્ય રીતે માહિતી ભરો.
  • અરજી ફીની ચૂકવણી કરો
  • ત્યારબાદ અરજીને કન્ફર્મ કરો અને સબમીટ કરો.
  • સબમીટ કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ લિંક:

IDBI ભરતીની જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો:

IDBI બેંક લિ. સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે પડતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે કુલ 31 ખાલી જગ્યા ઉપર ભરતી આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ 01 જુલાઈ 2024થી તેની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઇ ગઇ છે. આ વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.

અરજી કરવાની શરૂઆત તારીખ01 જુલાઈ 2024
અરજી કરવાની અંતિમ તારીખ15 જુલાઈ 2024

વારંવાર પૂછાતા પ્રશ્નો ( FAQs)

IDBI સ્પેશિયાલિસ્ટ ઓફિસર 2024 (તબક્કો II) માટે અરજી કેવી રીતે કરવી?

IDBI સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી માટે અરજી લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

IDBI સ્પેશિયાલિસ્ટ ઓફિસર 2024 (તબક્કો II) માટે અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?

15 જુલાઈ 2024

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment