ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ અને પ્રમાણભૂત સત્તાધિકારીઓ માટે ભરતીની જાહેરાત ચાલુ રાખવા માટે તેમને ભરતી બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કંસાલ્ટેડ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે જેના અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટર અને મલ્ટી ટાસ્કિંગ સાઉન્ડની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે મહિલા અને પુરુષો બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે સંસ્થાનું નામ, પોસ્ટનું નામ, કુલ ખાલી જગ્યાઓ, અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સ્નાતક હોવા જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.
ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ ભરતી વય મર્યાદાની વિગતો
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા મહત્તમ 55 વર્ષ સુધી હોવી જરૂરી છે. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ ભરતી 2024 પસંદગી પ્રક્રિયાની વિગતો
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ, આવડતનો ટેસ્ટ, દસ્તાવેજો ચકાસણી, તબીબી તપાસ અને અન્ય ભરતી ના નિયમો મુજબ કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.
ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ ભરતી 2024 અરજી ફીની ચૂકવણી
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને અરજી ફીની ચૂકવણી કેટલી કરવાની છે તે નીચે મુજબ છે:
- જનરલ/OBC : ₹ 885/-
- SC/ST/PWD : ₹ 531/-
- અરજી ફીની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ | 15 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 30 ઓગસ્ટ 2024 |
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગ ભરતી 2024 માટે અરજી કરવા સૌપ્રથમ ઉમેદવારે સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવી.
- સૌપ્રથમ ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- ત્યારબાદ અરજી ફોર્મમાં તમારી વિગતો યોગ્ય રીતે ભરો.
- ત્યાર પછી જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- તમારી કેટેગરી પ્રમાણે ઓનલાઇન અરજી ફીની ચૂકવણી કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમીટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની સત્તાવાર સૂચનાઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર