ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સી ગ્રુપમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ભારતીય પોસ્ટ વિભાગ સી ગ્રુપ ભરતી માટેની અરજીઓ ઓફલાઈન મંગાવવામાં આવી છે.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2024 માટેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી માટે આ લેખ અંત સુધી વાંચો.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, આ ઉપરાંત ઉમેદવાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે અને ઓછામાં ઓછું 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2024 વય મર્યાદાની વિગતો
ભારતીય પોસ્ટ વિભાગની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા લઘુત્તમ 56 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગોને સરકારના નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફીની ચૂકવણી
ભારતીય ટપાલ વિભાગ ભરતી માટે ઉમેદવારોએ કોઈ પણ ફીની ચૂકવણી કરવામાં આવશે નહીં.
મહત્વપૂર્ણ તારીખો
ભારતીય ટપાલ વિભાગ ભરતી | મહત્વપૂર્ણ તારીખો |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 જુલાઈ 2024 |
અરજી કરવાની પદ્ધતિ
આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરી શકે છે.
સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો યોગ્ય રીતે ભરો.
જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિક કરવાના રહેશે અને પછી તે દસ્તાવેજો પરબીડિયું કરવાના રહેશે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની સત્તાવાર સૂચનાઓ | અહીં ક્લિક કરો |
અરજી પત્રક | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર