ITBP હેડ કોન્સ્ટેબલ જગ્યાઓ પર ભરતી 2024: કુલ 112 જગ્યાઓ પર નોકરી મેળવવાનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024

ITBP હેડ કોન્સ્ટેબલ જગ્યાઓ પર ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કુલ 112 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 05 ઓગસ્ટ 2024 પહેલા અરજી કરી શકે છે. આ ભરતી વિશે અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.

ITBP હેડ કોન્સ્ટેબલ જગ્યાઓ પર ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
પોસ્ટનું નામહેડ કોન્સ્ટેબલ
ખાલી જગ્યાઓ112
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ05 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઈટhttps://recruitment.itbpolice.nic.in/rect/index.php

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2024

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2024 હાલમાં ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભારતની સરહદ સીમાની રક્ષા કરવી અને રાષ્ટ્રીય અખંડિતતા જાળવી રાખવા આ ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને કાર્ય તરીકે સરહદની દેખરેખ રાખવી, સરહદની સુરક્ષા જાળવી, સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું, કાયદાઓનો અમલ કરવો અને જાહેર વ્યવસ્થાની જાળવણી કરવી.

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2024 માટેના માપદંડ:

ITBP હેડ કોન્સ્ટેબલ જગ્યાઓ પર ભરતી 2024 માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તમામ વિગતો જાણવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ITBP હેડ કોન્સ્ટેબલ જગ્યાઓ પર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાના પગલાઓ:

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તમે અરજી ઉપરોક્ત દર્શાવેલ લિંકને અનુસરીને કરી શકો છો અથવા તો નીચે જણાવેલા પગલાઓ અનુસરીને પણ કરી શકો છો.

  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in/rect/index.php ની મુલાકાત લો.
  • ત્યાર પછી નવી Recruitment વિકલ્પ પસંદ કરો.
  • તમારી સમક્ષ આવેલી માહિતી ચકાસો.
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન વિકલ્પ પસંદ કરો.
  • તમારા યોગ્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો
  • અરજી ફીની ચુકવણી કરો.
  • તમામ માહિતી ભરાઈ ગયા બાદ ચકાસણી કરીને ફોર્મ સબમીટ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી કરવાની શરૂઆત તારીખ07 જુલાઈ 2024
અરજી કરવાની અંતિમ તારીખ15 ઓગસ્ટ 2024

મહત્વપૂર્ણ લિંક:

નોકરીની સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)

ITBP ભરતી માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

આ ભરતી માટેની સત્તાવાર વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in/rect/index.php આ પ્રમાણે છે.

ITBP ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?

આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15મી જુલાઈ 2024 છે.

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment