જામનગર મહાનગરપાલિકા ભરતી ટેકનીકલ કારણોસર રદ: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જે અધિક મદદનીશ (સિવિલ/મેકેનિકલ /ઇલેક્ટ્રિકલ) તેમજ જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર ભરતી જાહેરાત ક્રમાંક : ૦૧ થી ૦૪ / ૨૦૨૪-૨૫ જેનો જાહેરાત નં જેએમસી/પી.આર.ઓ /૦૩/૧૪/૨૦૨૪-૨૫ તા.૨૮/૦૬/૨૦૨૪ મુજબની જાહેરાત વર્તમાન પત્રો, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ તેમજ ઓજસ પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ઉપરોક્ત જાહેરાત ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે, તેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી.
જામનગર મહાનગરપાલિકા ભરતી ટેકનીકલ કારણોસર રદ
સંસ્થાનું નામ | જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ અન્ય જગ્યાઓ |
કુલ ખાલી જગ્યાઓ | 142 |
અરજી પ્રક્રિયા | ટેકનિકલ કારણોસર રદ |
સત્તાવાર વેબસાઈટ | https://www.mcjamnagar.com/ |
આ ભરતી વિશે તમામ ઉમેદવારોએ નોંધ લેવી
આજ રોજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિક મદદનીશ (સિવિલ/મેકેનિકલ /ઇલેક્ટ્રિકલ) તેમજ જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર ભરતી જાહેરાત ક્રમાંક : ૦૧ થી ૦૪ / ૨૦૨૪-૨૫ જેનો જાહેરાત નં જેએમસી/પી.આર.ઓ /૦૩/૧૪/૨૦૨૪-૨૫ તા.૨૮/૦૬/૨૦૨૪ આ મુજબની જાહેરાત માટે સત્તાવાર પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે જેમાં આ ભરતી ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
જામનગર મહાનગરપાલિકા ભરતી ટેકનીકલ કારણોસર રદ મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત રદ સત્તાવાર પ્રેસનોટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | મુલાકાત લો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર