મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંક ભરતી 2024: ૫૦ ક્લેરિકલ ટ્રેઇની નોકરીનો મોકો, અરજી પ્રક્રિયા છેલ્લી તારીખ ૩૧મી જુલાઈ ૨૦૨૪

મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંક ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ બેંક ભરતીની રાહ જોઈ રહ્યા છો, અને તમે પણ તમારું કરિયર બેન્કિંગ ક્ષેત્રમાં બનાવવા ઇચ્છિ રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે. હાલમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંકમાં કુલ ૫૦ ક્લેરિકલ ટ્રેઇનીની જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. MUCB ભરતી 2024, આ વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો આ લેખમાં જોઈશું.

મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંક ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામધી મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંક (MUCB ભરતી 2024)
પોસ્ટનું નામક્લેરિકલ ટ્રેઇની
પોસ્ટની સંખ્યા50
અરજી પ્રક્રિયાઓનલાઇન
છેલ્લી તારીખ31મી જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.mucbank.com

MUCB ભરતી 2024 માટે વય મર્યાદા:

  • મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંક ભરતી માટે ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા:

  • મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંક ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે.

Mehsana Urban Co-operative Bank Ltd Bharti 2024 માટેની અરજી ફી:

  • ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ. 100/- (માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા)

Mehsana Urban Co-operative Bank Ltd Bharti 2024 માટે પગાર ધોરણ:

  • પ્રથમ વર્ષ માટે : ₹ 19,000/- (નિયત સમય)
  • બીજા વર્ષ માટે : ₹ 20,000/- (નિયત સમય)
  • ₹ 29,100/- પાછળથી, કારકુની સ્કેલ મુજબ (અંદાજિત)

શૈક્ષણિક લાયકાત:

  • મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્ક ભરતી માટે શૈક્ષણિક લાયકાત લઘુત્તમ ધ્યાનમાં લેવી જરૂરી છે. ઉમેદવારો પાસે ઇન્ટરવ્યૂ પહેલા માન્યા લાયકાત હોવી જરૂરી છે.

MUCB ભરતી 2024 માટે અરજી ઓનલાઇન કેવી રીતે કરવી:

Mehsana Urban Co-operative Bank Ltd Bharti 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે નીચે મુજબ છે:

  • અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com ની મુલાકાત લો.
  • Apply Online વિકલ્પ પસંદ કરો.
  • MUCB ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશ કર્તા વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો.
  • અરજી ફી પેટે ₹ ૧૦૦/- નો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી.ની કોપી અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ નંગ -૨ બેંકના સરનામે તારીખ 10/08/2024 સુધીમાં મળે તે પ્રમાણે રજીસ્ટર પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલી આપવાનું રહેશે.
  • ઓનલાઇન અરજી કરી તમામ ડોક્યુમેન્ટ મોકલાવેલા હશે તેઓની અરજી મંજૂર કરવામાં આવશે. છેલ્લા સેમેસ્ટરમાં ઉમેદવારો ની અરજી માન્ય ગણવામાં આવશે.

મહેસાણા અર્બન કોઓપરેટીવ બેંક ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો:

અરજી કરવાની અંત્તિમ તારીખ : 31મી જુલાઈ 2024

મહત્વપૂર્ણ લિંક:

MUCB નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
MUCB નોકરીની વિગતવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment