મિશન વાત્સલ્ય યોજનામાં સીધી ભરતી 2024: ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુરમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024

મિશન વાત્સલ્ય યોજનામાં સીધી ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મિશન વાત્સલ્ય યોજના હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર માટે 11 મહિનાના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. Mission Vatsalya Scheme Bharti 2024, આ વિશે અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

મિશન વાત્સલ્ય યોજનામાં સીધી ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામમિશન વાત્સલ્ય યોજના 2024
પોસ્ટનું નામ1. PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર – 01
2. હાઉસ કીપર – 01
3. હેલ્પર કમ નાઈટ વોચમેન – 01
4. કુક – 01
પોસ્ટની સંખ્યા04
અરજી પ્રક્રિયાઓફલાઈન
વોક ઇન ઇન્ટરવ્યૂ22 જુલાઈ 2024

મિશન વાત્સલ્ય યોજના ભરતી 2024

11 માસના કરાર આધારિત જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યૂ, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ મિશન વાત્સલ્ય યોજનામાં પાલનપુર ખાતે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી નો સમયગાળો 11 માસનો છે. આ ભરતી માટે ઉમેદવારોને કોઈપણ પરીક્ષા આપવાની નથી, માત્ર વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ ભરતી વિશેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ તમામ વિગતો અહીં આપવામાં આવેલી છે.

મિશન વાત્સલ્ય યોજનામાં પાલનપુર ખાતે ભરતી જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઉમેદવારોએ તારીખ 22 જુલાઈ 2024 ના રોજ લેખિત અરજી કરવાની રહેશે.

મિશન વાત્સલ્ય યોજના ભરતી 2024 માટે અરજી કરવાની પદ્ધતિ:

મિશન વાત્સલ્ય યોજના ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો અહીં આપેલ લિંક દ્વારા અથવા તો નીચે જણાવેલ પગલાંઓ અનુસરીને અરજી કરી શકે છે:

  • આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે તારીખ 22/07/2024 ના રોજ સવારે 9.00 થી 11.00 કલાક દરમિયાન વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું.
  • વોક ઇન ઇન્ટરવ્યૂ સ્થળ: ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સ્વસ્તિક પ્રાથમિક શાળા સામે, હનુમાન ટેકરી, પાલનપુર, જિ. બનાસકાંઠા
  • આ ઇન્ટરવ્યૂમાં આવનાર ઉમેદવારને કોઈપણ પ્રકારનો ભથ્થું મળવા પાત્ર રહેશે નહીં.

ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.22/07/2024ના રોજ લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉપર દર્શાવેલ ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ ઉપસ્થિત રહેવું.

Mission Vatsalya Scheme Bharti 2024 મહત્વની તારીખો

Mission Vatsalya Scheme Bharti 2024મહત્વપૂર્ણ તારીખ
વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ22 જુલાઈ 2024

સત્તાવાર જાહેરાત:

વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)

મિશન વાત્સલ્ય યોજના ભરતી 2024 માં ઇન્ટરવ્યૂ સ્થળ કયું છે?

વોક ઇન ઇન્ટરવ્યૂ સ્થળ: ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સ્વસ્તિક પ્રાથમિક શાળા સામે, હનુમાન ટેકરી, પાલનપુર, જિ. બનાસકાંઠા

મિશન વાત્સલ્ય યોજના ભરતી 2024 માં ઇન્ટરવ્યૂ તારીખ કંઈ છે?

22/07/2024 ના રોજ સવારે 9.00 થી 11.00 કલાક દરમિયાન વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું.

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment