PNB Recruitment 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ કોઇ સારી નોકરીની શોધમાં છો, તો મિત્રો, એક સારી તક આવી છે, હાલમાં પંજાબ નેશનલ બેંક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ભરતીની સંખ્યા 2700 જેટલી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
PNB Recruitment 2024 માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે, જે માટે ઓનલાઇન અરજી 30મી જૂનથી શરૂ થવા જઈ રહી છે અને અંતિમ તારીખ 14મી જુલાઈ 2024 આપવામાં આવી છે. જે કુલ ખાલી જગ્યાઓ 2700 માટે ભરતીની સૂચના જાહેર કરવામાં આવી છે.
PNB Recruitment 2024 ભરતી 2024
સંસ્થાનું નામ | પંજાબ નેશનલ બેંક (PNB Recruitment 2024) |
પોસ્ટ્સની સંખ્યા | 2700 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત તારીખ | 30મી જૂન 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 14મી જુલાઈ 2024 |
PNB Recruitment 2024 ભરતીની સૂચનાઓ
પંજાબ નેશનલ બેંક ભરતી 2024 : પંજાબ નેશનલ બેંક દ્વારા હાલમાં ભરતી જાહેર કરવામાં આવી છે, તો આ ભરતી વિશેની તમામ માહિતી જેવી કે આ ભરતી માટે અરજી કરવાની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, કુલ જગ્યાઓ, આ ઉપરાંત અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ વિગત આજના આ લેખમાં જોઈશું.
ભરતી માટે શૈક્ષણિક લાયકાત:
પંજાબ નેશનલ બેંક ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 12મું પાસ પુરુષ અથવા તો સ્ત્રી આ ભરતી માટે અરજી કરી શકે છે.
કુલ પોસ્ટ્સ અને તેની સંખ્યા:
પંજાબ નેશનલ બેંક ભરતી માટે કુલ ખાલી જગ્યાઓ 2700 છે.
ભરતી માટે વય મર્યાદા:
આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ.
ઉમેદવારોને મળવાપાત્ર પગાર:
આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને પગાર તેમની પોસ્ટ પ્રમાણે મળશે, તે ₹20,000 થી ₹35,000 સુધીનો હશે.
મહત્વપૂર્ણ લિંક:
PNB ભરતી 2024 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
અરજી અહીંથી કરો | અહીં ક્લિક કરો |
આ પ્રમાણે ભરતી માટે અરજી કરો:
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા, ઉમેદવારોએ સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે.
- સત્તાવાર વેબસાઈટની મુલાકાત લીધા બાદ તમારી સામે એક હોમ પેજ ઓપન થશે ત્યાં ઉમેદવારે પોતાની માહિતી યોગ્ય રીતે દાખલ કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
- હવે સંપૂર્ણ ફોર્મ ચેક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- અરજીની પ્રિન્ટ આઉટ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખવી.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર