Rajkot Municipal Corporation Recruitment 2024: સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસર જગ્યાઓ પર ભરતી, અહીંથી અરજી કરો

Rajkot Municipal Corporation Recruitment 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો મિત્રો આ લેખ તમારા માટે છે, કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૫માં નાણાપંચ અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હંગામી ધોરણે મેડિકલ ઓફિસર (MBBS) અને સ્ટાફ-નર્સ (GNM) ની ભરતી ૧૧ માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આ લેખમાં જોઈશું.

Rajkot Municipal Corporation Recruitment 2024 વિશે માહિતી

સંસ્થાનું નામરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટનું નામસ્ટાફ – નર્સ અને મેડિકલ ઓફિસર
કુલ જગ્યાઓ44
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી શરૂઆત તારીખ01 જુલાઈ 2024
અરજી કરવાની અંતિમ તારીખ08 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.rmc.gov.in/

RMC Bharti 2024

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ( RMC Bharti 2024) દ્વારા હાલમાં વિવિધ જગ્યાઓ જેવી કે સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસરની કુલ 44 જેટલી જગ્યાઓ માટે 11 મહિનાના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા તેમજ આ જગ્યા માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તેની તમામ વિગત નીચે આપેલી છે.

RMC Bharti 2024 માટે અરજી કરવાના પગલાઓ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેના પગલાઓ નીચે મુજબ છે:

  • રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ ઉમેદવારોએ PRAVESH Option પર ક્લિક કરો
  • https://ojas.gujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લો.
  • ઉમેદવારો ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ CURRENT OPENINGS પર જઈને Apply વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ તમારો ફોટો અને સહી સાથે યોગ્ય વિગતો ભરો.
  • અરજી કરેલ ફોર્મ સબમીટ કરો અને અરજી ફી ની ચુકવણી કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.
  • વધુ માહિતી માટે અરજી કરેલ ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન/વોક-ઈન-ઇન્ટરવ્યૂ માટેની વિગતો https://www.rmc.gov.in વેબસાઈટ પર મૂકવામાં આવશે.
  • અરજી કરેલ તમામ ઉમેદવારોએ RMC ની વેબસાઈટ ચકાસતા રહેવું.

Rajkot Municipal Corporation Recruitment 2024 મહત્વની તારીખો

અરજી કરવાની શરૂઆત તારીખ01 જુલાઈ 2024
અરજી કરવાની અંતિમ તારીખ08 જુલાઈ 2024

મહત્વપૂર્ણ લિંક:

RMC ભરતીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment