SMC Chief Fire Officer Bharti 2024: સુરત મહાનગરપાલિકાના ફાયર ખાતામાં ભરતી 2024, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વિવિધ જગ્યા જેવી કે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ની ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી બાબતે અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતો અહીંથી વાંચો.
SMC Chief Fire Officer Bharti 2024: સુરત મહાનગરપાલિકાના ફાયર ખાતામાં ભરતી 2024
ભરતી બોર્ડનું નામ | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
પોસ્ટનું નામ | ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર |
એપ્લિકેશન પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી શરૂ તારીખ | 03 જુલાઈ 2024 |
અરજી છેલ્લી તારીખ | 17 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.suratmunicipal.gov.in |
સુરત મહાનગરપાલિકાના ફાયર ખાતામાં ભરતી 2024
સુરત મહાનગરપાલિકાના ફાયર ખાતામાં ભરતી 2024, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વિવિધ જગ્યા જેવી કે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ની ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી બાબતે અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતો અહીંથી વાંચો.
SMC ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સુરત મહાનગરપાલિકાના ફાયર ખાતામાં ભરતી 2024 માટે જે ઈચ્છતા ઉમેદવારો નીચે જણાવ્યા પ્રમાણે ઓનલાઈન અરજી કરી શકે છે.
- સુરત મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in સૌપ્રથમ મુલાકાત લો.
- ત્યારબાદ Recruitment વિકલ્પ પસંદ કરો.
- ત્યાર પછી CurrentRecruitment શોધો અને Apply વિકલ્પ પસંદ કરો.
- ઉમેદવારે પોતાનો ફોટો અને સહી સાથે પોતાની માહિતી યોગ્ય રીતે ભરો.
- ત્યારબાદ ફોર્મ સબમીટ કરો અને અરજી ફી ની ચુકવણી કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ આઉટ લો.
સુરત મહાનગરપાલિકાના ફાયર ખાતામાં ભરતી 2024 માટે મહત્વની તારીખ
અરજી કરવાની શરૂઆત તારીખ | 03 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 જુલાઈ 2024 |
મહત્વપૂર્ણ લિંક:
SMC ભરતી 2024 નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
સુરત મહાનગરપાલિકામાં ફાયર ખાતામાં ભરતી 2024ની સત્તાવાર વેબસાઈટ શું છે?
સુરત મહાનગરપાલિકામાં ફાયર ખાતામાં ભરતી 2024ની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in આ પ્રમાણે છે.
સુરત મહાનગરપાલિકામાં ફાયર ખાતામાં ભરતી 2024માં અરજી કરવા માટેની અંતિમ તારીખ કઈ છે?
સુરત મહાનગરપાલિકામાં ફાયર ખાતામાં ભરતી 2024માં અરજી કરવા માટેની અંતિમ તારીખ 17 જુલાઈ 2024 છે
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર