ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: 44228 જગ્યાઓ પર ધોરણ 10 માટે નોકરીની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, હાલમાં ભારતીય ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યા માટે ધોરણ 10 પાસ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચીને ઓનલાઇન અરજી કરી શકે છે. ઇન્ડિયા … Read more