Rajkot Municipal Corporation Recruitment 2024: સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસર જગ્યાઓ પર ભરતી, અહીંથી અરજી કરો
Rajkot Municipal Corporation Recruitment 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો મિત્રો આ લેખ તમારા માટે છે, કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૫માં નાણાપંચ અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હંગામી ધોરણે મેડિકલ ઓફિસર (MBBS) અને સ્ટાફ-નર્સ (GNM) ની ભરતી ૧૧ માસના કરાર … Read more