SBI બેંક ભરતી 2024: પરીક્ષા વગર સીધી ભરતી ભારતીય સ્ટેટ બેન્કમાં આવી નવી ભરતી માટે નોટિફિકેશન, અરજી કરો 24 જુલાઈ 2024 સુધી
SBI બેંક ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે હાલમાં ભારતીય સ્ટેટ બેંકમાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા હાલમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની ખાલી જગ્યાઓ માટે કરારના આધારે તેમજ મેનેજર ની જગ્યા … Read more