SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી ભરતી
SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી ભરતી, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC CGL ભરતી 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે ઉમેદવારો 24 જૂન થી 24 જુલાઈ સુધી અરજી કરી શકે છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી … Read more