UCO બેંક ભરતી 2024: એપ્રેન્ટીસની 544 જગ્યાઓ પર પરીક્ષા વગર નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 16 જુલાઈ 2024

UCO બેંક ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, જો તમે પણ બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, હાલમાં યુકો બેન્ક દ્વારા નવી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. યુકો બેંક દ્વારા 02 જુલાઈથી એપ્રેન્ટીસની જગ્યાઓ માટે પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 16 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે તમામ કેટેગરીનો ઉમેદવારો અરજી કરી શકે છે શા માટે સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. UCO Bank Bharti 2024, આ વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.

UCO બેંક ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામUCO Bank
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ544
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ16 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટwww.ucobank.com

UCO બેંક ભરતી 2024 વય મર્યાદાની વિગતો

યુકો બેંક દ્વારા હાલમાં કુલ 544 એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત આ ભરતી માટે ઉમેદવારને વય મર્યાદા લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષ હોવી આવશ્યક છે. આ ઉપરાંત યુકો બેંક એપ્રેન્ટીસ નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને કેટલીક છૂટછાટ મળી શકે છે.

UCO બેંક ભરતી 2024 ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની વિગતો

યુકો બેંક ભરતી માટે દેશભરના અલગ અલગ રાજ્યોના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી સ્ક્રિનિંગ, ઇન્ટરવ્યૂ અને ભાષા કસોટીના આધારે કરવામાં આવશે. અમુક કિસ્સાઓમાં જો વધારે અરજીઓ આવે ભવિષ્યમાં તો બેંક દ્વારા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને એક વર્ષ માટે એપ્રેન્ટીસશીપ તાલીમ આપવામાં આવશે, આ તાલીમ દરમિયાન ઉમેદવારને મહિને ₹15000/- સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

યુકો બેંક ભરતીની ખાલી જગ્યા માટે ઉમેદવારે અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી નીચે પ્રમાણે છે.

  • અરજી કરવા સૌપ્રથમ ઉમેદવારોએ NATS પોર્ટલ nats.education.gov.in પર પોતાના રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ‘સ્ટુડન્ટ રજીસ્ટર’ વિકલ્પ પસંદ કરીને ઉમેદવારે પોતાની તમામ જરૂરી વિગતો ભરીને નોંધણી કરવાની રહેશે.
  • ત્યારબાદ UCO બેંક એપ્રેન્ટીસશીપ એંગેજમેન્ટ વિકલ્પ પર જાઓ અને ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
  • તમારી તમામ વિગતો ભરાઈ ગયા બાદ, દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશનની પ્રિન્ટ ભવિષ્યનો ઉપયોગ માટે લઈ લો.

UCO બેંક ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો:

યુકો બેંક ભરતીમહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ16 જુલાઈ 2024

મહત્વપૂર્ણ લિંક:

યુકો બેંક ભરતીની સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણોઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment