ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024: અમદાવાદમાં સ્ટાફ નર્સ માટે નોકરીની તકો, અહીંથી અરજી કરો

ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ કમિશન અંતર્ગત સ્ટાફ નર્સની ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અમદાવાદમાં રહેતી મહિલાઓ માટે સારી તક છે. AMC Bharti 2024,આ ભરતી વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો અહીં આપવામાં આવી છે.

ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામએ.એન.એમ.
કુલ જગ્યાઓ13
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ12 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

AMC Bharti 2024

અમદાવાદમાં રહેતી અને નોકરી શોધતી મહિલાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી માં સ્ટાફ નર્સ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કરાર આધારિત જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ANM ની કુલ 13 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગમાં આવેલી ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવારો વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો જાણવા આ પોસ્ટને અંત સુધી વાંચો.

AMC Bharti 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો

આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ આધારિત માન્ય સંસ્થાઓ માટે ANM, FHW, પાસ કરેલું હોવું જરૂરી છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. ધોરણ 10 અને 12 માં કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ અને કોમ્પ્યુટરનો નોલેજ હોવું જરૂરી છે.

વય મર્યાદા અને પગાર ધોરણની વિગતો

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો ની વય મર્યાદા 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને આ ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારને મહિને 15000/- ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

AMC Bharti 2024 મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ – 12 જુલાઈ 2024

પસંદગી પ્રક્રિયાની વિગતો

ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાંથી શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ:

ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કેવી રીતે કરવી તેના પગલાઓ નીચે પ્રમાણે છે.

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx ની મુલાકાત લો.
  • ત્યારબાદ CURRENT RECRUITMENT શોધો અને પછી નવા વપરાશ કર્તા તરીકે નોંધણી કરો.
  • તમારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો.
  • ફોર્મ સબમીટ કરો અને જરૂરી હોય તો અરજી ફી ચુકવો.
  • ભવિષ્યનો ઉપયોગ માટે એપ્લિકેશનને પ્રિન્ટ આઉટ લો.

મહત્વપૂર્ણ લિંક

ભરતીની સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય વિગતો જાણવા માટેઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment