વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે કરાર આધારિત ભરતી કરવા વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. Vadodara Municipal Corporation Bharti 2024 વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
પોસ્ટનું નામ | અલગ અલગ પોસ્ટ |
અરજી પ્રક્રિયા | વોક ઈન ઇન્ટરવ્યૂ |
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ | 18 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
અન્ય ભરતીઓ વિશે જાણો | અહીં ક્લિક કરો |
Vadodara Municipal Corporation Bharti 2024
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા હાલમાં તેની ઓફિશિયલ વેબસાઈટ અને ન્યૂઝ પેપર દ્વારા વિવિધ જગ્યાઓ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી. આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતીમાં ભાગ લઈ શકે છે. તેમજ આ ભરતી માટેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. વોક ઇન ઇન્ટરવ્યૂ આપવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2024 છે, ઉમેદવારો નિયત સમયની અંદર આ ભરતી માટે પોતાની અરજી નોંધાવી શકે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી તેના પગલાઓ:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો અહીં આપેલ લિંક દ્વારા અથવા તો નીચે મુજબના પગલાઓને અનુસરીને અરજી કરી શકે છે.
- ઇન્ટરવ્યૂ માટેનું સરનામું: સરદાર પટેલ પ્લેનેટોરિયમ, સયાજીબાગ, વડોદરા ખાતે તારીખ 18મી જુલાઈ 2024ના રોજ બપોરે 01:00 કલાકે ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે.
મહત્વની તારીખો:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 | મહત્વની તારીખ |
વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ | 18 જુલાઈ 2024 |
મહત્વપૂર્ણ લિંક:
VMC નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટેનું ઇન્ટરવ્યૂ સ્થળ કયું છે?
સરદાર પટેલ પ્લેનેટોરિયમ, સયાજીબાગ, વડોદરા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ કંઈ છે?
વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ 18 જુલાઈ 2024
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર