ગુજરાત સરકારી શિક્ષકોની ભરતી 2024: 7500 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, વિગતવાર માહિતી જાણો

ગુજરાત સરકારી શિક્ષકોની ભરતી 2024

ગુજરાત સરકારી શિક્ષકોની ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ ઘણા સમયથી સરકારી શિક્ષકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7200થી પણ વધારે શિક્ષક સહાયકોની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. ગુજરાતમાં શાળાઓમાં શિક્ષકોને ખાલી જગ્યાઓ ભરવા … Read more