વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર: જાણો હવે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન તેમજ અન્ય આવતી રજાઓ, વાંચો સંપૂર્ણ માહિતી

વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર

વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર: નમસ્કાર પ્રિય વાંચકો, ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા હાલમાં વર્ષ 2024-25 માટે શૈક્ષણિક વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, દ્વારા આજે આ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ શૈક્ષણિક કેલેન્ડર GSEB School Celendar 2024-25 માટે જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ … Read more