શિક્ષકોની ભરતી માટેની મોટી જાહેરાત કુલ 24, 700થી વધુ જગ્યાઓ: એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે જુઓ

શિક્ષકોની ભરતી માટેની મોટી જાહેરાત કુલ 24, 700થી વધુ જગ્યાઓ: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રાથમિક સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વિવિધ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે આજ રોજ ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શિક્ષકોની ભરતી માટેની … Read more