Gyan Sahayak Bharti 2024: શિક્ષક ભરતી આવી ગઈ, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોકરીની તકો
Gyan Sahayak Bharti 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે કારણ કે ગુજરાતમાં સરકારી અને અર્ધસરકારી શાળાઓની અંદર ઘણા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવા માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ખાલી જગ્યા ભરવાની … Read more