ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરી મેળવવાની તક, Gpsc ભરતી 2024, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024
Gpsc ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ સારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે જ છે, કેમ કે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2024 માટે નોંધપાત્ર ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની અંદર કુલ 172 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. હાલના સમયમાં નોકરી … Read more