વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: સ્ટેશન ઓફિસરની જગ્યા પર નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2024
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે વર્ગ -3 ની સીધી જગ્યા ભરવા માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે … Read more