TCS work from home jobs: નમસ્કાર મિત્રો, શું તમે પણ ઘરે બેસીને કામ કરી શકો તેવી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ સોનેરી તક છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. મિત્રો આ ભરતી માટે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે પણ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
જો મિત્રો તમે પણ આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તમે વહેલી તકે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ 2024 છે. આ ભરતી માટે કુલ 727 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ વિશે અન્ય માહિતી જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી મેળવીશું.
TCS work from home jobs વિશેની માહિતી
સંસ્થાનું નામ | TCS વર્ક ફ્રોમ હોમ |
પોસ્ટ્સની સંખ્યા | 727 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત તારીખ | 12 જૂન 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 જુલાઈ 2024 |
TCS વર્ક ફ્રોમ હોમ જોબ નોટિફિકેશન:
TCS વર્ક ફ્રોમ હોમ જોબ : TCS દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, આ ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે, આ વિશે અન્ય માહિતી જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી મેળવીશું.
આ ભરતી માટે અરજી કોણ કરી શકે?
TCS વર્ક ફ્રોમ હોમ ભરતી માટે, તમે લોકો, 12 પાસ અથવા તો ગ્રેજ્યુએશન પાસ પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે.
ભરતીમાં પોસ્ટ્સની સંખ્યા:
આ ભરતી માટે કુલ 727 જેટલી જગ્યાઓ ભરવાની છે.
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત:
TCS વર્ક ફ્રોમ હોમ જોબ માટે ઉમેદવાર 12 પાસ અને ગ્રેજ્યુએશન પાસ હોવો જોઈએ.
આ ભરતી માટે વય મર્યાદા:
આ ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષની અને મહત્તમ વય મર્યાદા 56 વર્ષ હોવી જરૂરી છે.
આ ભરતી માટે પગાર ધોરણ:
આ ભરતીની અંદર પસંદગી પામેલ ઉમેદવારને તેમની પોસ્ટ પ્રમાણે પગાર મળવા પાત્ર થશે.
આ રીતે ભરતી માટે અરજી કરવી:
- TCS વર્ક ફ્રોમ હોમ જોબ માટે ઉમેદવારોએ સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી આવશ્યક છે.
- હવે તમારી સામે એક હોમ પેજ ઓપન થશે ત્યાં તમારે તમારી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- હવે તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ તમારે તમારો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે ફોર્મની ચકાસણી કર્યા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારું ફોર્મ ભરાઈ જશે.
આ ભરતી માટે મહત્વપૂર્ણ લિંક:
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર