જિલ્લા અદાલત ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે હાલમાં જિલ્લા અદાલત ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ પર ચાલુ થઈ ગઈ છે, લાયકાત ધરાવતો ઉમેદવાર તારીખ 15 ઓગસ્ટ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો આ લેખમાં જોઈશું.
જિલ્લા અદાલત ભરતી 2024 માટેની શૈક્ષણિક લાયકાત
જિલ્લા અદાલત ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે ઉમેદવારની શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ધોરણ 10 પાસ કરેલ હોવો જરૂરી છે.
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષા વગર તેમની ક્ષમતા અને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે.
આ ડેટા એન્ટ્રી ઓપરેટરમાં પસંદગી પામેલ ઉમેદવારને પગાર ₹6000થી 10000 સુધી ચૂકવવામાં આવશે.
જિલ્લા અદાલત ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 વય મર્યાદા
જિલ્લા અદાલત ડેટા એન્ટ્રી ઓપરેટર 2024 તરીકે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી આવશ્યક છે.
ભારત સરકારના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર થશે.
જિલ્લા અદાલત ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 માટેની મહત્વપૂર્ણ તારીખો
જિલ્લા અદાલતમાં ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ઓનલાઇન અરજીઓ તેની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગઈ છે.
આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2024 છે.
જિલ્લા અદાલત ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જિલ્લા અદાલત ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી માટે ઉમેદવારોએ ઉપરોક્ત લિંક અથવા તો નીચે જણાવેલ પગલાઓ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- ત્યારબાદ એપ્રેન્ટીસશીપ વિકલ્પ પસંદ કરો અને ક્લિક કરો.
- ભરતી વિશેની તમામ માહિતી જાણવા તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ Apply વિકલ્પ પર ક્લિક કરો.
- જણાવ્યા મુજબની તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
- એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા બાદ એપ્લિકેશનને સબમીટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
ભરતી વિશેની સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણવા માટે | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)
જિલ્લા અદાલત ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?
જિલ્લા અદાલત ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2024 છે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર