ઇન્ડિયન બેંક દ્વારા ભરતી જાહેર 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ બેંકમાં નોકરી કરવા વિચારી રહ્યા છો? તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ઇન્ડિયન બેંક દ્વારા હાલમાં કુલ 1500 જગ્યાઓ પર એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ, ઓનલાઇન અરજી કરી શકે છે. તારીખ 31 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઇન્ડિયન બેંક દ્વારા ભરતી જાહેર 2024 માટેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી માટે આ લેખ અંત સુધી વાંચો.
ઇન્ડિયન બેંક દ્વારા ભરતી જાહેર 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | ઇન્ડિયન બેંક |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
ખાલી જગ્યાઓ | 1500 પોસ્ટ્સ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 31 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://indianbank.in/ |
ઇન્ડિયન બેંક દ્વારા ભરતી જાહેર 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
ઇન્ડિયન બેંક ભરતી માટે અરજદારની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ વિષય સાથે સ્નાતક હોવા જોઈએ.
વય મર્યાદાની વિગતો
ઇન્ડિયન બેંક એપ્રેન્ટીસ ભરતી માટે અરજદારની ઉંમર લઘુત્તમ 20 વર્ષથી મહત્તમ 28 વર્ષ હોવી જરૂરી છે. આ ઉપરાંત નિયમ અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને કેટલીક છૂટછાટ મળવા પાત્ર છે.
અરજી ફીની વિગતો
ઇન્ડિયન બેંક એપ્રેન્ટિસ ભરતી માટે અરજી ફી ની વિગતો કેટેગરી પ્રમાણે નીચે છે:
- ઓબીસી/EWS/જનરલ : ₹ 500/-
- SC/ST/PWD : ₹ 0/-
- અરજી ફીની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
ઇન્ડિયન બેંક એપ્રેન્ટીસ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:
- લેખિત પરીક્ષા દ્વારા
- દસ્તાવેજોની ચકાસણી
- તબીબી પરીક્ષા
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
ઇન્ડિયન બેંક એપ્રેન્ટીસ ભરતી માટે અરજદારોએ અરજી કેવી રીતે કરવી તે મુજબ જણાવેલ છે:
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ indianbank.in ની મુલાકાત લો.
- ત્યાર પછી અરજી ફોર્મમાં તમારી યોગ્ય વિગત દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ત્યારબાદ અરજી ફીની ચુકવણી કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ તારીખો
ઇન્ડિયન બેંક એપ્રેન્ટીસ ભરતી 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજી કરવાની શરૂઆત તારીખ | 10 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2024 |
મહત્વપૂર્ણ લિંક
ભરતીની સત્તાવાર સૂચનાઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર