SBI બેંક ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે હાલમાં ભારતીય સ્ટેટ બેંકમાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા હાલમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની ખાલી જગ્યાઓ માટે કરારના આધારે તેમજ મેનેજર ની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
SBI બેંક ભરતી 2024 માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ ધ્યાનથી વાંચ્યા બાદ ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે સંસ્થાનું નામ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
SBI બેંક ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્શનમાં BE અથવા B.Tech હોવા જરૂરી છે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ ધ્યાનથી વાંચો.
SBI બેંક ભરતી 2024 વય મર્યાદાની વિગતો
આ ભરતી માટે અરજી કરનાર અરજદારોની વય મર્યાદા મહત્તમ 50 વર્ષ સુધી રાખવામાં આવી છે. જેમાં અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત વય મર્યાદાની અન્ય વિગતો જાણવા સત્તાવાર સૂચનાઓ વાંચો.
SBI બેંક ભરતી 2024 અરજી ફીની ચૂકવણી
આ ભરતી માટે અરજી ફીની ચૂકવણી અંગેની તમામ વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.
પસંદગી પ્રક્રિયાની વિગતો
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પરીક્ષા વગર કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
SBI બેંક ભરતી 2024 માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ ધ્યાનથી વાંચીને ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ ભારતીય સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- ત્યારબાદ અરજી ફોર્મમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
- જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- કેટેગરી પ્રમાણે અરજી ફીની ચુકવણી કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફાઇનલ સબમીટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ | 03 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 જુલાઈ 2024 |
મહત્વપૂર્ણ લિંક
નોકરીની સત્તાવાર સૂચનાઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર