GSEB Purak Pariksha Results 2024: ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ આજે થયું જાહેર, જુઓ તમારું પરિણામ
GSEB Purak Pariksha Results 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરો છો, તો તમારા માટે એ સારા સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પૂરક પરીક્ષાનું પરિણામ આજે 12:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. શું તમે પણ ધોરણ 10 … Read more