સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024: ડી.ઈ.આઈ.સી. વિભાગમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2024
સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ જગ્યા ઉપર ભરતી NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. … Read more