બનાસ ડેરીમાં નોકરી મેળવવાની તકો, જાણો શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024
બનાસ ડેરીમાં નોકરી મેળવવાની તકો 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક સોનેરી તક છે, કારણ કે બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ચાલતી બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે જેવી કે ઓફિસર, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ, અને સિનિયર એક્ઝિક્યુટિવ જગ્યાઓ … Read more